Home> Technology
Advertisement
Prev
Next

ક્રિકેટપ્રેમીઓ માટે વર્લ્ડ કપ ઓફર: 32 ઇંચ એલઇડી ટીવી ખરીદો માત્ર 7990 રૂપિયામાં

ક્રિકેટની પાછળ પાગલ ચાહકોને શ્રેષ્ટ મેચ જોવાનો અનુભવ આપવા માટે, આ વર્લ્ડ કપ સિઝન દરમિયાન રાજકોટ (ગુજરાત) સ્થિત ઇલેક્ટ્રોનિક્સ વિતરક એચઓએમ (હોમ) જાહેર કરે છે, એલઇડી ટીવી પર એક આકર્ષક ઓફર. આ ઓફરના ભાગરૂપે હોમ બ્રાન્ડનું 32 ઇંચનું હાઈ ડેફિનેશન (એચડી) એલઇડી ટીવી ફક્ત રૂ.7990માં જ પ્રાપ્ય રહેશે. આ ઓફર 14મી જુલાઈ સુધી ચાલશે.

ક્રિકેટપ્રેમીઓ માટે વર્લ્ડ કપ ઓફર: 32 ઇંચ એલઇડી ટીવી ખરીદો માત્ર 7990 રૂપિયામાં

અમદાવાદ: ક્રિકેટની પાછળ પાગલ ચાહકોને શ્રેષ્ટ મેચ જોવાનો અનુભવ આપવા માટે, આ વર્લ્ડ કપ સિઝન દરમિયાન રાજકોટ (ગુજરાત) સ્થિત ઇલેક્ટ્રોનિક્સ વિતરક એચઓએમ (હોમ) જાહેર કરે છે, એલઇડી ટીવી પર એક આકર્ષક ઓફર. આ ઓફરના ભાગરૂપે હોમ બ્રાન્ડનું 32 ઇંચનું હાઈ ડેફિનેશન (એચડી) એલઇડી ટીવી ફક્ત રૂ.7990માં જ પ્રાપ્ય રહેશે. આ ઓફર 14મી જુલાઈ સુધી ચાલશે.

fallbacks

ઇલેક્ટ્રિક SUV KONA થઇ લોન્ચ, ફૂલ ચાર્જમાં દોડશે 452 Kmની માઇલેજ, જાણો કિંમત

“ટેલિવિઝનમાં એક નવીનતમ ટેકનોલોજીએ લોકો માટે ટેલિવિઝન જોવાના અનુભવને નવવ્યાખ્યાયિત કર્યો છે. જ્યારે મેચ જોવાની વાત આવે, ત્યારે તમારા ઘરમાં આરામદાયી રીતે, એક હાઈ-ડેફિનેશન જોવાના અનુભવને કોઈ જ અટકાવી ન શકે. હોમ ખાતે અમારો હેતુ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને વધુ સારું કંઈક કરવાનો છે, તેનાથી અમે ખાસ અમારા ક્રિકેટના ચાહકો માટે ક્રિકેટ વર્લ્ડ કપ સિઝન દરમિયાન આ મર્યાદિત આવૃતિ લઈને આવ્યા છીએ. 

અત્યંત સ્ટાઈલિશ અને સ્લિમ ડિઝાઈનનું હોમનું 32 ઇંચનું એલઇડી ટીવીની સાથે એચડી ડિસ્પ્લેમાં અયંત ઉચ્ચ ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી લોકોને ટીવી જોવાનો એક શ્રેષ્ઠ અનુભવ મળે છે. આ ઓફર હેઠળ, ગ્રાહકો આ ટીવીને અત્યંત વ્યાજબીદરે મેળવી શકશે.” એમ શ્રી રાહિલ પૂજારા, સીઇઓ, હોમ કહે છે.

SAMSUNGના 1 કરોડથી વધારે સ્માર્ટફોનમાં છે એક નકલી એપ, તરત જ કરો ઇન્સ્ટોલ

આ ટીવી ત્રણ કલર- બ્લેક, બ્લુ અને સિલ્વર વિકલ્પમાં પ્રાપ્ય છે. ટીવીના મુખ્ય ફિચર્સમાં એચડી ડિસ્પ્લે, બૂમ બોક્સ, 24-વોટ સ્પીકર, બે એચડીએમઆઇ પોર્ટ, બે યુએસબી પોર્ટ અને એક વીજીએ પોર્ટની સાથે એક વર્ષની વોરંટીનો સમાવેશ થાય છે. હોમની ટીવી રેન્જએ 32 ઇંચથી લઇને 65 ઇંચની છે. કંપની હાલ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તેલંગણા રાજ્યમાં કામગીરી કરી રહી છે.

કંપનીએ અત્યંત ટૂંકાગાળામાં 50,000થી વધુ ટીવીનું વેચાણ કરી નાખ્યું છે. હોમ ટીવીએ 12000થી વધુ મોબાઈલ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે, સાથોસાથ ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડિલ અને પેટીએમ જેવા ઓનલાઈન માર્કેટપ્લેસ પર પણ ઉપલબ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More