Home> Technology
Advertisement
Prev
Next

મોંઘા ફોન્સની હાલત ખરાબ કરવા આવી રહ્યો છે iQOO નો ધાકડ Smartphone, Leak થઇ ગયા ફીચર્સ

iQOO Z8 ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે લોન્ચ થશે. iQOO Z8 ને Google Play Console લિસ્ટિંગ પર મોડલ નંબર V2314A સાથે જોવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 13 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ હશે.

મોંઘા ફોન્સની હાલત ખરાબ કરવા આવી રહ્યો છે iQOO નો ધાકડ Smartphone, Leak થઇ ગયા ફીચર્સ

iQOO એ થોડા દિવસો પહેલા જ iQOO Z8 લૉન્ચ કર્યો હતો. આ એક મિડ-રેન્જ સ્માર્ટફોન છે, જે પાવરફુલ હાર્ડવેર અને પાવરફુલ પ્રોસેસર સાથે આવે છે. હવે તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રજૂ કરવામાં આવનાર છે. તાજેતરમાં તે Google Play Console પર જોવામાં આવ્યું છે. iQOO Z8 ને Google Play Console લિસ્ટિંગ પર મોડલ નંબર V2314A સાથે જોવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 13 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ હશે. ચાલો iQOO Z8 વિશે વિગતમાં જાણીએ...

fallbacks

આજથી 5 દિવસ સુધી બજાર કરતાં સસ્તુ સોનું ખરીદવાની તક, આ રીતે મળશે ડિસ્કાઉન્ટનો લાભ
Shravan: છેલ્લા સોમવારે ઘરેબેઠાં કરો 12 જ્યોતિર્લિંગના દર્શન, દરેકની છે અલગ દંતકથા
ગજકેસરી યોગ પણ નહી બચાવી શકે આ રાશિઓને, રાહુ-કેતુ કરાવશે મોટી નુકસાન

iQOO Z8 Specs
લિસ્ટિંગથી ખબર પડે છે કે ડિવાઇસમાં1080 x 2388 પિક્સલના રિઝોલ્યુશન સાથે પૂર્ણ HD+ ડિસ્પ્લે હશે. તે MediaTek Dimensity 8200 પ્રોસેસર દ્વારા સંચાલિત હશે, જેમાં Mali-G610 GPU છે. તે 12GB રેમ સાથે પણ ઉપલબ્ધ હશે.

ભારતીય ટીમ સાથે 1524 દિવસ બાદ બન્યો વિચિત્ર સંયોગ, કરોડો ફેંસના વધી ગયા ધબકારા!
જો તમે પણ ઉપવાસમાં રાજગરો ખાતા હોવ તો જાણી લો ફાયદા, આ દર્દીઓ માટે છે આર્શિવાદરૂપ

iQOO Z8 Camera
ડિવાઇસમાં પાછળના ભાગમાં 64MP મુખ્ય કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર હશે. સેલ્ફી માટે 16MP ફ્રન્ટ કેમેરા હશે જે 1080p વિડિયો રેકોર્ડ કરી શકે છે. વૈશ્વિક iQOO Z8 માં 5000mAh બેટરી પણ હશે અને તે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો

iQOO Z8 Price In India
ચીનમાં, iQOO Z8 ની કિંમત RMB 1699 થી શરૂ થાય છે, જે લગભગ $235 (19,491 રૂપિયા) છે. વૈશ્વિક કિંમતો ચાઈનીઝ કિંમતો કરતા થોડી વધારે હોવી સામાન્ય છે, તેથી જો સ્માર્ટફોન $250 (20 હજાર) થી વધુ કિંમતે લોન્ચ કરવામાં આવે.

પૈસાના અભાવે હોટલોમાં લોકોના પડખાં ગરમ કરતી હતી આ હિરોઈન, AIDS થી થયું હતું મોત
સિંગરની પત્ની કપડાં વિના ઘરની બહાર નીકળી, પ્રાઈવેટ પાર્ટને ઓશીકા વડે છુપાવ્યો અને...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More