Home> Technology
Advertisement
Prev
Next

હવે Jio Fiber આપી રહ્યું છે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સાથે Free Netflix

Jio Fiber: Jio Fiberના પ્લાનમાં તમને સારી ઈન્ટરનેટ સ્પીડ તો મળે જ છે, પરંતુ હવે તેની સાથે અન્ય ઘણા ફીચર્સ પણ મળી રહ્યા છે જેનાથી તમે તમારા પૈસા બરોબર વસૂલ કરી શકશો.

હવે Jio Fiber આપી રહ્યું છે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સાથે Free Netflix

Free Netflix: જો તમે Jio Fiber નો ઉપયોગ કરો છો અને તમે OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન અલગથી લો છો તો હવે તમારે આવું કરવાની જરૂર નથી. વાસ્તવમાં, અમે તમારા માટે Jio ફાઈબરના કેટલાક એવા પ્લાન લાવ્યા છીએ, જે તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટ જ નહીં આપે પણ OTTનો આનંદ પણ આપશે. આજે અમે તમને Jio Fiberના આવા જ કેટલાક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

fallbacks

JioFiber નો 1499 રૂપિયાનો પ્લાન
JioFiberના રૂ. 1499ના પ્લાનમાં તમને 300mbps સ્પીડ મળે છે. Netflix, Amazon Prime Video, Disney + Hotstar VIP, SonyLIV, Zee5, Sun NXT, Voot Select, Voot Kids, ALTBalaji, Hoichoi, Shemarumi, Lionsgate Play જેવી સેવાઓ સહિત ઘણા OTT પ્લેટફોર્મની મફત ઍક્સેસ હશે. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે.  તમને આખા વર્ષ માટે એમેઝોન પ્રાઇમની ઍક્સેસ મળશે. સાથે જ ફ્રી/અનલીમીટેડ વૉઇસ કૉલિંગ પણ મળશે.

આ પણ વાંચો:
ભારત બની શકે છે WTC ચેમ્પિયન, બસ કરવું પડશે આ એક કામ 
અમરનાથ યાત્રા દરમિયાન નહીં મળે પિઝ્ઝા, બર્ગર, મેગી જેવા ફાસ્ટફૂડ,આ છે નવું ફૂડ મેનૂ
અલ્લાહ કરે ને તમારું અખંડ ભારતનું સપનું પુરૂ થાય! અમારો હશે વડાપ્રધાન

JioFiber નો 2499 રૂપિયાનો પ્લાન
JioFiberના 2499 રૂપિયાના પ્લાનમાં તમને 500mbps સ્પીડ મળશે. આ પ્લાનમાં, તમને Netflix, Amazon Prime Video, Disney + Hotstar VIP, SonyLIV, Zee5, Sun NXT, Voot Select, Voot Kids, ALTBalaji, Hoichoi, Shemaroomi, Lionsgate Play જેવી સેવાઓ સહિત ઘણા OTT પ્લેટફોર્મનો મફત ઍક્સેસ મળશે. આ સાથે ફ્રી અનલિમિટેડ કોલિંગ પણ મળશે.

JioFiber નો 3499 રૂપિયાનો પ્લાન
JioFiberના 3499 રૂપિયાના પ્લાનમાં તમને 1gbps સ્પીડ મળશે. આ પ્લાનમાં તમને Netflix, Amazon Prime સહિત ઘણા OTT પ્લેટફોર્મ્સ પર પણ ફ્રી એક્સેસ મળશે. આ પ્લાન પણ 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. 

JioFiber નો 8499 રૂપિયાનો પ્લાન
JioFiberના 8499 રૂપિયાના પ્લાનમાં તમને 1gbps સ્પીડ મળશે. સાથે જ 6600GB ડેટા પણ મળશે. ફ્રી અનલિમિટેડ કોલિંગની સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ સહિત ઘણા OTT પ્લેટફોર્મ્સ પર ફ્રી એક્સેસ ઉપલબ્ધ થશે. તેની વેલિડિટી પણ 30 દિવસની રહેશે.

આ પણ વાંચો:
ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે
રાશિફળ 10 જૂન: આ જાતકો પર આજે રહેશે શનિદેવની અપાર કૃપા, તમામ કાર્યો પાર પડશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More