Home> Technology
Advertisement
Prev
Next

અડધાથી પણ ઓછા ભાવે ખરીદો આ પોપુલર AC, લાઇટ બિલ પણ આવશે ઓછું

ગરમીઓ શરૂ થઇ ગઇ છે. થોડા દિવસોમાં જ ધગધગતો તડકો પડવાનું શરૂ થઇ જશે. એવામાં ઘરને ભઠ્ઠી બનતા રોકવા માટે અમારી પાસે તમારા માટે એક એવા શાનદાર એવીની ઓફર છે, જેને તમે અડધાથી ઓછી કિંમતે ખરીદી શકો છો. Lloyd નું 1.5 ટનનું આ એસી વિજળીનું બિલ પણ બચાવે છે જેનાથી તમારું વિજળીનું બિલ પણ ઓછું આવશે

અડધાથી પણ ઓછા ભાવે ખરીદો આ પોપુલર AC, લાઇટ બિલ પણ આવશે ઓછું

નવી દિલ્હી: ગરમીઓ શરૂ થઇ ગઇ છે. થોડા દિવસોમાં જ ધગધગતો તડકો પડવાનું શરૂ થઇ જશે. એવામાં ઘરને ભઠ્ઠી બનતા રોકવા માટે અમારી પાસે તમારા માટે એક એવા શાનદાર એવીની ઓફર છે, જેને તમે અડધાથી ઓછી કિંમતે ખરીદી શકો છો. Lloyd નું 1.5 ટનનું આ એસી વિજળીનું બિલ પણ બચાવે છે જેનાથી તમારું વિજળીનું બિલ પણ ઓછું આવશે. આવો આ ઓફર પર એક નજર કરીએ. 

fallbacks

અડધા કરતાં પણ ઓછી કિંમતે ખરીદો Lloyd નું સ્પિલ્ટ એસી
આ ડીલમાં  Lloyd 1.5 Ton 3 Star Voice and WiFi Enabled Inverter Split AC ની વાત થઇ રહી છે. જેની માર્કેટમાં કિંમત 65,990 રૂપિયા છે. એમેઝોન પર 50% ના ડિસ્કાઉન્ટ બાદ 32,990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જો તમે ખરીદતી વખતે HDFC બેંકનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 1,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ બેંક ઑફરનો સંપૂર્ણ લાભ મળતાં તમારા માટે ACની કિંમત 32,990 રૂપિયાથી ઘટીને 31,490 રૂપિયા થઈ જશે.

એન્જીનિયરે જોબ છોડીને રોડ પર લગાવી બિરયાનીની લારી, કમાણી જાણીને ચોંકી જશો

એક્સચેન્જ ઓફરથી વધુ ઘટી જશે કિંમત
એમેઝોન આ ડીલમાં એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. Lloyd 1.5 Ton 3 Star Voice and WiFi Enabled Inverter Split AC ને તમે તમારા જૂના એસીના બદલામાં ખરીદો છો તો તમે 5,050 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમને આ એક્સચેન્જ ઑફરનો પૂરો લાભ મળે છે, તો તમે 26,440 રૂપિયામાં આ AC ઘરે લઈ શકો છો.

શું ભારતે પાકિસ્તાન પર તાકી મિસાઇલ? ડિફેન્સ વિંગે કહી દાવાની સાચી હકિકત

આ 1.5 ટન એસીના ફીચર્સ
Lloyd 1.5 Ton 3 Star Voice and WiFi Enabled Inverter Split AC એન્ટી-વિરલ ફિલ્ટર, HEPA ફિલ્ટર અને સક્રિય કાર્બન ફિલ્ટર સાથે આવે છે. ઓટોમેટિક હ્યુમિડીટી કંટ્રોલની સાથે તેમાં તમને વોઈસ અને વાઈફાઈ સપોર્ટ પણ મળશે. 100% કોપરથી બનેલું આ AC 10 મીટર સુધી હવા ફેંકીને થોડીવારમાં રૂમને ઠંડો કરી દે છે. LED ડિસ્પ્લે સાથેનું આ AC 3 સ્ટાર રેટિંગ સાથે આવે છે અને તે વિજળીની બચત પણ કરી શકે છે. આ પ્રકારની ઘણી ઓફર્સનો લાભ તમે અમેઝોન પરથી ઉઠાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More