Home> Technology
Advertisement
Prev
Next

મહિન્દ્રા SUV ખરીદવાનો બેસ્ટ ચાન્સ: XUV300, બોલેરો, મરાઝો પર મળી રહ્યો છે ધમાકેદાર ડિસ્કાઉન્ટ

જો આ મહિને તમેં મહિન્દ્રાની કોઈ SUV લેવાનો વિચાર કરી રહ્યા છો તો તમારો આ પ્લાન એકદમ સાચો બની શકે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા  દ્વારા તેમની મોસ્ટ પોપ્યુલર XUV300, XUV700, બોલેરો અને મરાઝો ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવે છે. ફેબ્રુઆરીમાં કાર ખરીદીને તમને લગભગ 75 હજાર સૂધીનો ફાયદો થઈ શકે છે. કંપની પોતાની કાર્સ પર કન્ઝ્યુમર ઓફર અને એંકસ્ચેન્જ સાથે એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. જાણો આ ઓફર્સ..

fallbacks

Mahindra Bolero 
Mahindra Bolero એ 7 સીટર SUV છે જે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં આ SUV ખરીદવા પર કંપની 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ SUVના વેરિએન્ટ પ્રમાણે રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો:
ચીને કાઢી ભડાસ, ટિકટોકે પોતાની આખી ભારતીય ટીમને રાજીનામુ પકડાવ્યું   
ભારત બનશે સુપરપાવર!, J&K માંથી મળ્યો જબરદસ્ત ખજાનો,  દુનિયાની આંખો થઈ પહોળી

Mahindra XUV300
XUV 300 એ મિડ-રેન્જ SUV છે, જેને ફેબ્રુઆરીમાં ખરીદવા પર રૂ. 36,500 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ SUVનું ડિસ્કાઉન્ટ પણ કંપનીએ વેરિએન્ટના આધારે અલગથી નક્કી કર્યું છે.

મહિન્દ્રા મરાઝો 
Mahindra Marazzo એક પ્રીમિયમ MPV છે જેના પર ફેબ્રુઆરી 2023માં 37 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ MPV પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ પણ વેરિઅન્ટના આધારે વિભાજિત કરવામાં આવે છે. તેના બેઝ મોડલ M2 પર 37 હજાર, અપર બેઝ મોડલ M4 પ્લસ પર 37 હજારનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તેના ટોપ વેરિઅન્ટ M6 Plus પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ 30,000 રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More