Home> Technology
Advertisement
Prev
Next

ધમાકેદાર ઓફર : 100 રૂ.ના રિચાર્જ પર 20 રૂ. કેશબેક

ટેલિકોમ કંપનીઓ વચ્ચે સસ્તા પ્લાન મામલે ટક્કર ચાલી રહી છે

ધમાકેદાર ઓફર : 100 રૂ.ના રિચાર્જ પર 20 રૂ. કેશબેક

મુંબઈ : ટેલિકોમ કંપનીઓ વચ્ચે સસ્તા પ્લાન મામલે ટક્કર ચાલી રહી છે. હવે કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક નવા પ્લાન લોન્ચ કરી રહી છે. આ પ્લાનમાં મોટાભાગના ઇન્ટરનેટ ડ઼ેટા અને ફ્રી કોલિંગની અલગઅલગ સ્કીમ છે. હવે Idea નવો પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ માહિતી આપી છે કે જો તમે 100 રૂ. રિચાર્જ કરાવશો તો 20 રૂ. કેશબેક તરીકે મળશે. 

fallbacks

એક વ્યક્તિએ સોફિયાને પુછ્યો એક રાતનો ભાવ, જવાબ મળ્યો કે...

આ ઓફર કંપનીના પ્રીપેઇડ યુઝર્સ માટે છે. આ યુઝર એનો ઉપયોગ 199 અને એનાથી વધારેના રિચાર્જ પર કરી શકાય છે. આ ઓફર કંપનીના પ્રિપેઇડ યુઝર માટે છે. આ ઓફર 5 જુનથી 15 ઓગસ્ટ સુધી વેલિડ છે. 199  રૂ. અનલિમિટેડ રિચાર્જ ઓફર રોજ 1.4 જીબી ડેટા રોજ, રોમિંગ સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને રોજ 100 SMS આપવામાં આવે છે. 

નોંધનીય છે કે રિલાયન્સ જિયો (Reliance Jio)ને ટક્કર આપવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ ચાર નવા બ્રોડબેન્ડ પ્લાન રજૂ કર્યા છે. આ નવા પ્લાન 99 રૂ.થી શરૂ થઈને 399 રૂ. સુધી છે. આમાં દર મહિને 45 GBથી લઈને 600 GB સુધી ડેટા મળે છે. આમાં સૌથી સસ્તા 99 રૂ.ના પ્લાનમાં રોજ 1.5 GB ડ઼ેટા સાથે અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More