Home> Technology
Advertisement
Prev
Next

ભારતીય પુરુષો તેમના મોબાઈલમાં શું જુએ છે? મહિલાઓ ખાસ જાણી લેજો, ખુલી ગયા છે રહસ્યો

Bobble AI રિપોર્ટ અનુસાર, ભારતીય યુઝર્સ દ્વારા સ્માર્ટફોન પર વિતાવેલો સમય ગત વર્ષમાં 50 ટકા વધ્યો છે.  સ્માર્ટફોનના ઉપયોગમાં મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થવા છતાં ભારતમાં માત્ર 11.3 ટકા મહિલાઓ જ પેમેન્ટ એપનો ઉપયોગ કરી રહી છે.

ભારતીય પુરુષો તેમના મોબાઈલમાં શું જુએ છે? મહિલાઓ ખાસ જાણી લેજો, ખુલી ગયા છે રહસ્યો

Bobble AI Research: દરરોજ નવા પ્રકારના રિસર્ચ થઈ રહ્યાં છે. જેના આંકડાઓ એકદમ હેરાન કરવાવાળા હોય છે. ભારતીય પુરુષો તેમના સ્માર્ટફોન પર સૌથી વધુ ગેમિંગ એપ્સનો ઉપયોગ કરે છે. જ્યારે મહિલાઓ ફૂડ અને સોશિયલ મીડિયા એપ્સ પર વધુ એક્ટિવ હોય છે. મહિલાઓમાં ગેમિંગ અને પેમેન્ટ એપનો ઉપયોગ ખૂબ ઓછો જોવા મળ્યો છે.

fallbacks

કન્વર્સેશન મીડિયા પ્લેટફોર્મ Bobble AI એ સ્માર્ટફોન યુઝર્સ પર હાથ ધરાયેલા નવા સંશોધનનો (Research) ડેટા શેર કર્યો છે. આ રિસર્ચમાં લગભગ 85 મિલિયન પુરુષો અને મહિલાઓ દ્વારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની રીતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના ભારતીય પુરૂષો ગેમિંગ એપ્લીકેશનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, જ્યારે મહિલાઓ ફૂડ અને મેસેજિંગ એપ્લિકેશનને પસંદ કરે છે.

ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
આ છે દુનિયાના 5 દેશ : જ્યાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, મફતમાં મળશે ઘર અને કાર
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી

Bobble AI રિપોર્ટ અનુસાર, ભારતીય યુઝર્સ દ્વારા સ્માર્ટફોન પર વિતાવેલો સમય ગત વર્ષમાં 50 ટકા વધ્યો છે.  સ્માર્ટફોનના ઉપયોગમાં મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થવા છતાં ભારતમાં માત્ર 11.3 ટકા મહિલાઓ જ પેમેન્ટ એપનો ઉપયોગ કરી રહી છે.

પુરુષોને આ એપ ગમે છે
સંશોધન કહે છે કે ભારતીય પુરૂષો તેમના સ્માર્ટફોનમાં સૌથી વધુ ગેમિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી વિપરીત, મહિલાઓમાં ગેમિંગ એપ્સમાં સૌથી ઓછો રસ જોવા મળ્યો હતો. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે માત્ર 6.1 ટકા મહિલાઓ જ ગેમિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે.

તમારું બાળક પણ મોબાઈલ વાપરતાં આ નથી કરતું ભૂલ, એક બાળકીના મોઢા સામે થયો બ્લાસ્ટ
EPFમાં પેન્શનનો હિસ્સો વધારવા માંગો છો તો આ છે ડેડલાઈન : જો ચૂકશો તો થશે નુકસાન
Property News: શું પ્રોપર્ટી ગિફ્ટ કર્યા પછી પાછી લઈ શકાય? જાણો શું છે નિયમો
કારના AC થી પરેશાન છો? આ 7 સરળ ઉપાયોને અનુસરો, કાર બરફ જેવી ઠંડી થઈ જશે

મહિલાઓ આ વસ્તુઓમાં આગળ
ભલે મહિલાઓને ગેમિંગ એપ્સ પસંદ ન હોય, પણ સામાજિક અને મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરવામાં તેમની ભાગીદારી તુલનાત્મક રીતે સારી છે. સંશોધન મુજબ, વિડિયો એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મહિલાઓનો હિસ્સો 21.7 ટકા અને ફૂડ એપ્લિકેશન્સમાં 23.5 ટકા છે.

કેટલાક લોકોને 20 તો કેટલાક લોકોને 30% ટેક્સ, આ સરકારી આદેશ બધાને જાણવો જરૂરી
આજથી 4 સ્માર્ટફોનમાં ચાલશે તમારું WhatsApp એકાઉન્ટ, જુકરબર્ગે કરી જાહેરાત
ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર

રિપોર્ટ અનુસાર પેમેન્ટ એપ્સમાં મહિલાઓની ભાગીદારી 11.3 ટકા છે અને સ્પોર્ટ્સ એપ્સ 6.1 ટકા છે, જે સમાન એપ્સનો ઉપયોગ કરતા પુરુષોની સરખામણીમાં સૌથી ઓછી છે. આ સંશોધન મોબાઇલ માર્કેટ ઇન્ટેલિજન્સ ડિવિઝન દ્વારા ગોપનીયતાના ધોરણોને અનુસરતા 8.5 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન વપરાશકર્તાઓ સાથે હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધનનું વિશ્લેષણ બોબલ એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More