Home> Technology
Advertisement
Prev
Next

Discount Offer: Alto, Wagon R પર મોટું ડિસ્કાઉન્ટ, Celerio પર પણ છૂટ; 67000 સુધીની થશે બચત

Maruti Cars: હાલ માર્ચ મહિનામાં મારૂતિ સુઝુકી પોતાના ઘણા મોડલ્સ પર મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં અલ્ટો, વેગનઆર, સેલેરિયો અને એસ-પ્રેસો સામેલ છે. 

Discount Offer: Alto, Wagon R પર મોટું ડિસ્કાઉન્ટ, Celerio પર પણ છૂટ; 67000 સુધીની થશે બચત

Maruti Discount Offers: માર્ચ મહિનો ચાલી રહ્યો છે. એટલે કે જાહેર નાણાકીય વર્ષ ખતમ થવાનું છે. હવે એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થશે. નવા નાણાકીય વર્ષની સાથે જ ઘણી કાર કંપનીઓ પોતાની કારની કિંમતોને વધવાની છે. જોકે તે પહેલાં હાલ માર્ચ મહિનામાં મારૂતિ સુઝુકી પોતાના ઘણા મોડલ્સ પર મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. 

fallbacks

જાણો સિંગર અનન્યા બિરલાની નેટવર્થ, મહિલાઓને બિઝનેસ શરૂ કરવામાં કરે છે મદદ

એરિના ડીલરશિપ અંતગર્ત વેચાનારી કેટલીક મારૂતિ કારો પર 6700 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે, તેમાં અલ્ટો, વેગનઆર, સેલેરિયો અને એસ-પ્રેસો સામેલ છે. મારૂતિ સુઝુકી પોતાની અલ્ટો કે10 પર 67000 રૂપિયા, એસ-પ્રેસો પર 66000 રૂપિયા, વેગન આર પર 66000 રૂપિયા અને સેલિરિયો પર 61000 રૂપિયાની બચતનો મોકો આપી રહી છે. આ ઓફર્સ માર્ચ મહિના માટે વેલિડ છે. 

Heart Attack થી બચાવશે આ Yellow Foods, બીપીથી માંડીને વજન ઘટાડવામાં પણ કરશે મદદ
ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ...AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ!

આ ઓફર્સમાં કેશ ડિસ્કાઉન્ટની સાથે-સાથે ઘણા અન્ય પ્રકારના બેનિફિટ્સ પણ હોઇ શકે છે. જેમ કે કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અથવા એક્સચેંજ બોનસ વગેરે.. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ ઓફર્સ, ડીલરશિપ અને તમારા શહેરના આધાર પર બદલી પણ શકો છો. એટલા માટે અમારી ભલામણ છે કે કાર ખરીદતાં પહેલાં ડિસ્કાઉન્ટ ઓફર્સને ડીલરશિપ પાસે વેરિફાઇ જરૂર કરો. 

40 કરોડમાં વેચાઇ આ ગાય, ભારત સાથે છે ખાસ નાતો, ખૂબીઓ જાણીને રહી જશો દંગ
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ

નોંધનીય છે કે મારુતિ સુઝુકી વેગન આર દેશમાં સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે અને તે ઘણા જુદા-જુદા મહિનામાં સૌથી વધુ વેચાતી પણ છે. તે જ સમયે, અલ્ટોનું વેચાણ પણ સારું છે. પરંતુ, S-Presso અને Celerioનું વેચાણ ઘણું ઓછું છે. વેચાણની દ્રષ્ટિએ તે સામાન્ય રીતે ટોપ-20 કારમાં પણ હોતી નથી.

Retirement Planning: આને કહેવાય રિટાયરમેન્ટનું માસ્ટર પ્લાનિંગ,દર મહિને મળશે 1.5 લાખ
ડિપ્રેશન દૂર કરવાનો આર્યુવેદિક ઉપાય: આ 5 જડીબુટ્ટી જાદૂની માફક કરશે કામ

વેગન આરની પ્રાઇઝ રેંજ 5.54 લાખ રૂપિયાથી 7.38 લાખ રૂપિયા, સેલેરિયોની પ્રાઇઝ રેંજ 5.37 લાખ રૂપિયાથી 7.09 લાખ રૂપિયા, એસ-પ્રેસોની પ્રાઇઝ રેંજ 4.26 લાખ રૂપિયાથી 6.12 લાખ રૂપિયા અને અલ્ટો કે 10ની પ્રાઇઝ રેંજ 3.99 લાખ રૂપિયાથી 5.96 લાખ રૂપિયા સુધી છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ દિલ્હી છે. 

હાઉસિંગ.કોમના CEO ધ્રુવ અગ્રવાલે 2 વર્ષમાં ઘટાડ્યું 71Kg વજન, જાણો Weight Loss જર્ની
RO Water: એકદમ ચોખ્ખું પાણી શું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક? જાણો શું કહે છે એક્સપર્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More