Home> Technology
Advertisement
Prev
Next

Jioએ રજૂ કર્યું નવું ડિજિટલ પેક, રોજ મળશે ફ્રી 2GB ડેટા 

રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે નવી ઓફર આપી છે

Jioએ રજૂ કર્યું નવું ડિજિટલ પેક, રોજ મળશે ફ્રી 2GB ડેટા 

મુંબઈ : રિલાયન્સ જિયોએ મોન્સુન સિઝનમાં અનેક ઓફર્સ આપી હતી. જોકે હવે કંપની પ્રીપેઇડ ગ્રાહકો માટે સરપ્રાઇઝ લઈને આવી છે. જિયોએ એક નવું ડિજિટલ પેક લોન્ચ કર્યું છે. જોકે આ પ્રીપેઇડ પ્લાન નથી પણ એક એડ-ઓન પેક છે જે ફ્રીમાં આપવામાં આવ્યું છે. 

fallbacks

આ ડિજિટલ એડ-ઓન પેક અંતર્ગત કંપની ગ્રાહકોને સબસ્ક્રાઇબ પ્લાન અંતર્ગત રોજ 2GB ડેટા મળશે. આ ઓફર માત્ર 30 જુલાઈ સુધી જ વેલિડ છે અને એને પસંદગીના ગ્રાહકોને જ આપવામાં આવશે. આ ઓફર માત્ર જિયો પ્રીપેઇડ ગ્રાહકો માટે હશે. જોકે આ ઓફર અંતર્ગત SMS કે કોલિંગનો કોઈ વધારાનો ફાયદો ગ્રાહકોને નહીં મળે. 

આ સિવાય રિલાયન્સ જિયોએ JioPhone 2ની પણ જાહેરાત કરી છે જેમાં QWERTY કીપેડ દેવામાં આવ્યું છે અને સ્ક્રીન પણ મોટી છે. આ સિવાય  જિયો મોન્સુન હંગામા ઓફરની શરૂઆત પણ થઈ ગઈ છે. 

ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More