Home> Technology
Advertisement
Prev
Next

SMART TV : 20 હજારથી ઓછી કિંમતમાં મળશે શાનદાર ફિચર્સવાળા આ 5 સ્માર્ટ ટીવી!

ઘરે આરામથી બેસીને મલ્ટીપ્લેક્સ FEELING સાથે મૂવી જોવાની મજા તમે  Smart tv માં મેળવી શકો છો. જો તમે Smart tv લેવાનું પ્લાન બનાવો છો પરંતું બજેટ નડે છે, તો ચિંતા મૂકો કેમ કે અહીં એવા BEST 5 Smart tv  છે જે તમારા બજેટમાં આવશે પરંતું તેના દમદાર સ્પીકર્સ અને જબરદસ્ત રિઝોલ્યૂશન તમારા ઘરને હોમ એન્ટરટેઈનમેન્ટની ફિલીંગ આપશે.

SMART TV : 20 હજારથી ઓછી કિંમતમાં મળશે શાનદાર ફિચર્સવાળા આ 5 સ્માર્ટ ટીવી!

નવી દિલ્હીઃ ઘરે આરામથી બેસીને મલ્ટીપ્લેક્સ FEELING સાથે મૂવી જોવાની મજા તમે  Smart tv માં મેળવી શકો છો. જો તમે Smart tv લેવાનું પ્લાન બનાવો છો પરંતું બજેટ નડે છે, તો ચિંતા મૂકો કેમ કે અહીં એવા BEST 5 Smart tv  છે જે તમારા બજેટમાં આવશે પરંતું તેના દમદાર સ્પીકર્સ અને જબરદસ્ત રિઝોલ્યૂશન તમારા ઘરને હોમ એન્ટરટેઈનમેન્ટની ફિલીંગ આપશે.

fallbacks

Jaqueline એ એવા બોડી પાર્ટ પર ટેટૂ ચિતરાવ્યું કે શું કહેવું, જોનારાઓની આંખો થઈ ગઈ પહોળી!

કોરોનાકાળમાં મલ્ટીપ્લેક્સ બંધ રહ્યા તેવામાં લોકોને ઘરમાં પૂરાઈને મનોરંજન લેવા સિવાય કોઈ વિકલ્પ હતો નહીં. હાલ ભલે મલ્ટીપ્લેક્સ ખોલવાની મંજૂરી મળી ગઈ હોય પરંતું થિયેટરોમાં ફિલ્મો નથી. ત્યારે તમે ઘરમાં રૂટીન રીતે એન્ટરટેઈનમેન્ટ મેળવવાની રીતમાં બદલાવ માગો છો અને ઘરમાં થિયેટર જેવા માહોલમાં વેબસિરીઝ કે ફિલ્મો જોવા માગો તો Smart tv બેસ્ટ વિકલ્પ રહે છે.

Smart tv નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, ડિઝની હોટસ્ટાર, જી5, એપ્પલ ટીવી, સોની લીવ અને યુ ટ્યૂબ જેવી 5 હજારથી વધુ એપ્લિકેશનો તમારા Smart tvમાં પહોંચી જાય છે. બોક્સ સ્પીકર્સ, ડોલ્બી સાઉન્ડ, DTS વર્ચ્યુઅલી સાઉન્ડના કારણે આ ટીવી હોમ થિયેટર જેવી મજા આપે છે, જેના કારણે ફિલ્મો જોવાની બહુ મજા આવે છે.

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

AMAZON BASICS LED SMART TV:
32 ઈંચનું આ એક HD Smart tv Under 20,000 છે. આ Smart tvનું રિઝોલ્યૂશન 1366*768 અને રિફ્રેશ રેટ 60 hz છે. આ ફાયર ટીવી ઓએસ અને ઈનબિલ્ટ એલેક્સાની સાથે આવે છે, જેની મદદથી તમે 5 હજાર એપ્લિકેશન સર્ચ, બ્રાઉઝ અને પ્લે કરી શકો છો. ક્વોડ કોર પ્રોસેસરની સાથે આ Best Selling smart tv હાઈસ્પીડની સાથે સુપિરિયર પર્ફોમન્સ આપે છે. ડોલ્બી ઓડિયો સાથે આ ટીવી ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ ક્વોલિટી આપે છે.

Mi Ready Anroid Smart LED TV:
આ Best Selling smart tv નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, ડિઝની હોટસ્ટાર અને યુ ટ્યૂબ જેવી એપ્લિકેશનને સપોર્ટ આપે છે. આ HD રેડી ડિસ્પલે વાળા ટીવીની મદદથી મલ્ટીમીડિયા કોન્ટેન્ટ, ફેવરિટ ટીવી શો અને ફિલ્મોને સ્ટનિંગ ક્વોલિટી સાથે એન્જોય કરી શકાય છે. કોન્ટ્રાસ્ટ અને બ્રાઈટનેસના પર્ફેક્ટ બેલેન્સની સાથે આ Smart tv under 20,000 ઓથેન્ટિક કલર્સ અને એક્સીલેન્ટ ક્લેરિટી પ્રદાન કરે છે. આ Smart tv લેટેસ્ટ એન્ડ્રોઈડ 9.0 થી ચાલે છે. વિવિડ પિક્ચર એન્જિન સાથે કમાલની પિક્ચર ક્વોલિટી આપે છે.

LG Smart TV:
આ LG Smart TV પર વેબઓએસની સાથે નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, ડિઝની હોટસ્ટાર અને પ્રાઈમ વીડિયો તથા અન્ય કોઈ એપ્લીકેશનમાંથી ફિલ્મ અને ટીવી સિરીઝ જોઈ શકાય છે. આ ટીવીમાં તમે એડવાન્સ ઈમેજ પ્રોસેસર સાથે કલરને એડજસ્ટ કરીને વધારે નેચરલ પિકચર્સ જોઈ શકાય છે. DTS વર્ચ્યુઅલની સાથે તમે આ Best Selling smart tvમાં બિલ્ટ ઈન સ્પીકર્સની સાથે મલ્ટી ડાયમેન્શલ અવાજ સાંભળી શકાય છે. તમે મોટા સ્ક્રીન પર કનેકટેડ સ્માર્ટ ડિવાઈસને એક્સેસ કરી શકો છો.

Samsung Smart TV:
તમે આ બેસ્ટ સેલિંગ Smart TV  તમારા વ્યક્તિગત કમ્પ્યુટરમાં કન્વર્ટ કરી શકો છો. તમે ક્લાઉડથી કામ કરી શકો છો સાથે સાથે  તમારા ઓફિસના કોમ્પ્યુટરને એક્સેસ કરી શકો છો. તમે તમારા ટીવીને વર્ચુઅલ મ્યુઝિક સિસ્ટમમાં બદલી શકો છો અને તેમાં સંગીત સાંભળીને મજા લઈ શકો છો. 20 વોટના સાઉન્ડ આઉટપુટ સાથે આ Smart TV UNDER 20,000  નેટફ્લિક્સ, સોની લીવ, જી5, હોટસ્ટાર, Apple ટીવી જેવી એપ્લિકેશનોને સપોર્ટ કરે છે.

One Plus 80 cm:
આ Smart tv under 20,000 એ એડવાન્સ ગામા એન્જિન સાથે આવે છે, જે અનમેચ વિઝ્યુઅલ્સ સાથે તમારા ટીવી જોવાના અનુભવને જીવંત કરે છે. નોઈઝ રિડકશન, કલર સ્પેસ મેપિંગ, ડાયનેમિક કન્ટ્રેસ્ટ અને એન્ટિ એલિએજિંગ તેની ડિસ્પ્લેના વધારાના ફિચર્સ છે. 20 VOTE બોક્સ સ્પીકર્સ અને ડોલ્બી AUDIO એન્હેસમેન્ટની સાથે આ Best Selling smart tv ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ ક્વોલિટી આપે છે અને ટીવી જોવાના અનુભવને વધુ આનંદદાયક બનવે છે. તમારું ટીવી તમારા ઘરને HOME ENTERTAINMENT CENTER બનાવે છે.

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More