Home> Technology
Advertisement
Prev
Next

2 હજાર રુપિયાથી ઓછી કિંમતની top 4 સ્માર્ટવોચ, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Smartwatch Under 2K: સ્માર્ટવોચનો આ ઓપ્શન બેસ્ટ છે કારણ કે તેની કિંમત 2 હજાર રૂપિયાથી ઓછી છે, સાથે જ તેમાં આપવામાં આવતી બેટરી સિંગલ ચાર્જિંગમાં 15 દિવસથી વધુ ચાલી શકે છે.

2 હજાર રુપિયાથી ઓછી કિંમતની top 4 સ્માર્ટવોચ, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Bluetooth Calling Smartwatch: જો તમે લાંબી બેટરી લાઇફ ધરાવતી પાવરફુલ સ્માર્ટવોચ ખરીદવાનું વિચારી રહ્યા છો જે સસ્તી પણ હોય, તો આ ઓપશન્સ તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ શકે છે. 

fallbacks

Fire-Boltt Ultimate
સ્માર્ટવોચમાં, ગ્રાહકોને 1.39-ઇંચની HD ડિસ્પ્લે જોવા મળે છે, જે આઉટડોરમા પણ સારી ક્લીયારીટી આપે છે. ગ્રાહકોને આ સ્માર્ટવોચમાં 120+ સ્પોર્ટ્સ મોડ્સ મળે છે. આની મદદથી તમે ફીઝીકલ એક્ટીવીટીઝ પર નજર રાખી શકો છો, સાથે જ તે વોટર પ્રૂફ પણ છે, તેથી આ સ્માર્ટવોચ પાણીમાં પડે તો પણ બગડતી નથી. ગ્રાહકો આ સ્માર્ટવોચને માત્ર 1,799 રૂપિયામાં ખરીદી શકે છે.

Gizmore Prime 
આ ઘડિયાળ 500 nits બ્રાઇટનેસ સાથે આવે છે. ડિસ્પ્લે બહુવિધ ક્લાઉડ-આધારિત ઘડિયાળના ચહેરા અને વિભાજિત સ્ક્રીન કાર્યક્ષમતાને સપોર્ટ કરે છે, જે વપરાશકર્તાઓને હોમ સ્ક્રીન પર જમણે સ્વાઇપ કરીને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનો, સેટિંગ્સ અને સુવિધાઓને ઝડપી ઍક્સેસની મંજૂરી આપે છે. તેની કિંમત રૂ.1799 છે.

Fire-Boltt Neptune 
ગ્રાહકો એમેઝોન પરથી ફાયર-બોલ્ટ નેપ્ચ્યુન સ્માર્ટવોચ ખરીદી શકે છે. તેની કિંમત એફોર્ડેબલ છે અને જો તેના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં મજબૂત હેલ્થ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે, આ સ્માર્ટવોચ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આમાં, તમને 7 દિવસ સુધીની બેટરી લાઇફ ઓફર કરવામાં આવે છે. તેની કિંમત રૂ.1799 છે.

boAt Storm call 
બોટ કંપનીની આ સ્માર્ટવોચ 1.69-ઇંચની એચડી ડિસ્પ્લે સાથે આવે છે, આ સ્માર્ટવોચમાં ગ્રાહકોને ડિસ્પ્લે પર 550 નિટ્સની બ્રાઇટનેસ જોવા મળે છે, કિંમતની વાત કરીએ તો ગ્રાહકો તેને રૂ.1,399માં ખરીદી શકે છે.

આ પણ વાંચો:
મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી
Threads: 5 કરોડ યૂઝર્સ સાથે Threads ની દમદાર શરુઆત, 24 કલાકમાં થઈ 9.5 કરોડ પોસ્ટ

Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More