Home> Technology
Advertisement
Prev
Next

કાળઝાળ ગરમીથી પરેશાન છો? લઈ આવો ‘છોટૂ’ Cooler, એક લીટર પાણીમાં મળશે શિમલા જેવી ઠંડક

Flipkart પર બિગ સેવિંગ ડીલ સેલ શરૂ થઈ ચૂકી છે અને તે 8 મે સુધી ચાલશે. આ સેલમાં ‘છોટૂ’ Cooler સસ્તા ભાવે ખરીદી શકાશે. આ કૂલર લાઈટ વેઈટ અને સ્ટાઈલિશ ડિઝાઈન કરવામાં આવેલુ છે. એક લીટર પાણીમાં આ કૂલર શિમલા જેવી ઠંડક આપે છે.

કાળઝાળ ગરમીથી પરેશાન છો? લઈ આવો ‘છોટૂ’ Cooler, એક લીટર પાણીમાં મળશે શિમલા જેવી ઠંડક

નવી દિલ્લીઃ ભારતમાં ધગધગતી ગરમી શરૂ થઈ ચૂકી છે. કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમી એટલી બધી વધી ગઈ છે કે, લોકોએ AC, કૂલર શરૂ કરી દીધા છે. કેટલાક લોકો કૂલર ખરીદવાની તૈયારી પણ કરી રહ્યા છે. ઉનાળામાં એસી, કૂલરના ભાવ આસમાને પહોંચી જાય છે. એવામાં આપણે રાહ જોઈએ છે કે, ક્યારે સેલ આવે અને મોંઘા કૂલર સસ્તા થઈ જાય. ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડીલ શરૂ થઈ ચૂકી છે અને તે 8 મે સુધી ચાલશે. આ સેલમાં એક છોટૂ કૂલર સરળતાથી ખરીદી શકાય છે. આ કૂલર એક લીટર પાણીમાં શિમલા જેવી ઠંડી આપશે. ચાલો જાણીએ તેના વિશે...

fallbacks

Dresszon 3.99 L Room/Personal Air Cooler:
આ પોર્ટેબલ કૂલરની ખાસિયત એ છે કે, તે લાઈટ વેઈટ અને સ્ટાઈલિશ ડિઝાઈન ધરાવે છે. તેને કિચન, ઓફિસ ડેસ્ક અથવા તો બેડરૂમમાં સૂતી વખતે ટેબલ પર મૂકી શકાય છે. ઓછા વીજખર્ચે દમદાર હવા આપે છે. આ છોટૂ કૂલર દેખાવમાં નાના બોક્સ જેવુ છે. પરંતુ હવા આપવામાં મોટા મોટા કૂલરોને પણ માત આપે છે.

Dresszon 3.99 L Room/Personal Air Cooler Features:
Dresszon 3.99 L Room/Personal Air Cooler ઓછી વીજળીમાં શાનદાર હવા આપે છે. તેને USBની મદદથી પણ ચલાવી શકાય છે. તેમાં ત્રણ મોડ મળે છે. એક લો, બીજો મીડિયમ અને ત્રીજો હાઈમોડ.

Dresszon 3.99 L Room/Personal Air Cooler Price:
Dresszon 3.99 L Room/Personal Air Cooler Priceની લોન્ચિંગ પ્રાઈઝ 2,300 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલમાં આ કૂલર 1,999 રૂપિયામાં ખરીદી શકાય છે. કૂલરમાં અંદાજે 4 લીટરનું સ્ટોરેજ છે. કૂલરની હાઈટ 16 સેન્ટીમીટર છે અને વજનમાં પણ હળવુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More