Home> Technology
Advertisement
Prev
Next

વિરાટ કોહલીનું Car Collection જોઈ ચોંકી જશો, કિંગ પાસે છે એકથી દમદાર કાર

Virat Kohli Car Collection: વિરાટ કોહલીના ચાહલો માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. સૌથી પોપુલર ક્રિકેટર હોવાની સાથે કોહલીને કારનો પણ શોખ છે. કોહલી પાસે અનેક પ્રીમિયમ અને સ્પોર્ટ્સ કાર છે.

વિરાટ કોહલીનું Car Collection જોઈ ચોંકી જશો, કિંગ પાસે છે એકથી દમદાર કાર

Virat Kohli Car Collection: વિરાટ કોહલીનું ક્રિકેટ કરિયર એક યુવા ક્રિકેટરથી લઈને ગ્લોબલ સ્પોર્ટ્સ આઈકન સુધીનું રહ્યું છે. કોહલી વિશ્વના સફળ અને સન્માનિત ક્રિકેટરોમાંથી એક છે. વિરાટ કોહલીએ ક્રિકેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે પરંતુ શું તમે જાણો છો કે વિરાટને સ્પોર્ટ્સ અને લક્ઝરી કારનો ખૂબ શોખ છે. આજે અમે તમને કોહલીના કાર કલેક્શન વિશે જણાવી રહ્યાં છીએ કે કોહલી પાસે કઈ-કઈ કાર છે.

fallbacks

ઓડી આર8 વી10 પ્લસઃ આ દમદાર કૂપે કાર 5.2 લીટર વી10 એન્જિન સાથે આવે છે, જે શાનદાર પ્રદર્શન અને આકર્ષક ડિઝાઇન આપે છે.

Bentley Continental GT: આ લક્ઝરી કાર 6.0-લિટર W12 એન્જિન સાથે આરામ અને ઝડપનું મિશ્રણ છે, તે હાથથી બનેલા ઈન્ટીરિયર અને સ્મૂથ રાઇડ માટે જાણી છે.

રેન્જ રોવર વોગ: આ SUV 5.0-લિટર V8 એન્જિન સાથે લક્ઝરી અને ઑફ-રોડ ક્ષમતા ધરાવે છે, જે શહેરના સસ્તાઓ અને ઑફ-રોડ રોમાંચ માટે યોગ્ય છે.

Lamborghini Aventador S: આ સુપરકાર 6.5-લિટર V12 એન્જિનથી સજ્જ છે, જે હાઇ સ્પીડ અને શાનદાર ડિઝાઇન સાથે આવે છે.

બેન્ટલી ફ્લાઈંગ સ્પુર: કોહલી પાસે બેન્ટલી ફ્લાઈંગ સ્પુર પણ છે, જે તેના ઉત્તમ આરામ અને લક્ઝરી માટે જાણીતી છે.

Audi R8 LMX: કોહલી પાસે તેના ગેરેજમાં મર્યાદિત ઉત્પાદન Audi R8 LMX એડિશન પણ છે.

Audi Q8: કોહલીને Audi Q8 ચલાવતા જોવામાં આવ્યો છે, અને તે Audi Indiaનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More