Home> Technology
Advertisement
Prev
Next

iPhone 15ને ટક્કર આપવા આવી રહ્યો છે Vivoનો સૌથી ધમાકેદાર Smartphone! Vivo માં જોવા મળી ઝલક

Vivo X100 Series: સ્માર્ટફોનની દુનિયામાં એકથી એક ચઢીયાતા ફોન માર્કેટમાં આવતા હોય છે, ત્યારે Vivo X100 સિરીઝ ચીનમાં 13 નવેમ્બરે લોન્ચ કરશે. લોન્ચ પહેલા કંપનીએ એક ટીઝર લોન્ચ કર્યું છે. તેણે Weibo પર એક કોમર્શિયલ ટીઝર શેર કર્યું છે.

 iPhone 15ને ટક્કર આપવા આવી રહ્યો છે Vivoનો સૌથી ધમાકેદાર Smartphone! Vivo માં જોવા મળી ઝલક

Vivo X100 Series: iPhone 15ના આગમન બાદ Vivo એ તેણે ટક્કર આપવા માટે તૈયારીઓ કરી લીધી છે. તે પોતાના સૌથી ધમાકેદાર સ્માર્ટફોન સીરીઝ લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ Vivo X100 Series હશે. કંપની 13 નવેમ્બરે ચીનમાં આ સિરીઝ લોન્ચ કરશે. લોન્ચ પહેલા કંપનીએ ટીઝર લોન્ચ કર્યું છે. તેણે Weibo પર એક કોમર્શિયલ ટીઝર શેર કર્યું છે, જેમાં ફોનના ફીચર્સ જણાવવામાં આવ્યા છે.

fallbacks

બનાસકાંઠામાં સામુહિક આપઘાત: 4 ને મોતના મુખમાં ધકેલનાર સસરા-પતિની અટકાયત, થશે ખુલાસા

Vivo X100 Specs
આ ફોનમાં ઘણી મુખ્ય વિશેષતાઓ છે, જેમાં MediaTek Dimensity 9300 chipset અને Zeiss APO સુપર-ટેલિફોટો લેન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુપર-ટેલિફોટો લેન્સ ઓછા પ્રકાશમાં પણ ઉત્તમ ગુણવત્તાની તસવીરોની ગેરંટી આપે છે. X100 Proમાં Vivoની સ્વ-વિકસિત V3 ઇમેજ ચિપ પણ હશે, જે કેમેરા પ્રદર્શનને સુધારવા માટે બનાવવામાં આવી છે. આ ચિપ ઇમેજ એડિટિંગ, AI-સક્ષમ ફીચર્સ અને અન્ય કાર્યોને ઝડપી બનાવવામાં મદદ કરશે.

આજનો દિવસ ભારે! ગુજરાતના બે મોટા પૂર્વ મુખ્યમંત્રીઓને નડ્યો અકસ્માત; એકમાં તો આ CM..

Vivo X100 Expected Price
Vivo X100 ચાર રંગોમાં ઉપલબ્ધ હશે: કાળો, સફેદ, વાદળી અને નારંગી. તે યૂઝર્સને તેમની પસંદગીનો રંગ પસંદ કરવાની મંજૂરી આપે છે. Vivo X100 ના બેઝ વેરિઅન્ટની કિંમત 3,999 યુઆન (45,688 રૂપિયા) હશે. આ Xiaomi 14 સિરીઝની શરૂઆતની કિંમતની બરાબર છે. આ એક સારો સંકેત છે કે Vivo X100 એક શક્તિશાળી અને સસ્તું વિકલ્પ છે.

ધોરણ 12 બોર્ડ પરીક્ષા અંગે મહત્વના સમાચાર : બોર્ડ તરફથી જાહેર થઈ અગત્યની સૂચનાઓ

શ્રેણીમાં X100, X100 Pro અને X100 Pro+નો સમાવેશ થાય છે. X100 અને X100 Pro 13 નવેમ્બરે ચીનમાં લૉન્ચ થશે, જ્યારે X100 Pro+ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લૉન્ચ થશે.

146 વર્ષના ઈતિહાસમાં બની પ્રથમ ઘટના, એન્જેલો મેથ્યુસ ટાઈમ આઉટનો શિકાર બન્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More