Home> Technology
Advertisement
Prev
Next

Vodafone એ લોન્ચ કર્યો 229નો ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા અને આ સુવિધાઓ

ટેલિકોમ સેક્ટરમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. જિયોના લીધે બધી કંપનીઓને સતત નવા પ્લાન લોન્ચ કરવા પડી રહ્યા છે અને જૂના પ્લાન અપડેટ કરવામાં આવી રહ્યા છે. એવામાં વોડાફોને પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. 229 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. તેમાં યૂઝર્સને દરરોજ 2GB 4G/3G ડેટા મળે છે.

Vodafone એ લોન્ચ કર્યો 229નો ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા અને આ સુવિધાઓ

નવી દિલ્હી: ટેલિકોમ સેક્ટરમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. જિયોના લીધે બધી કંપનીઓને સતત નવા પ્લાન લોન્ચ કરવા પડી રહ્યા છે અને જૂના પ્લાન અપડેટ કરવામાં આવી રહ્યા છે. એવામાં વોડાફોને પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. 229 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. તેમાં યૂઝર્સને દરરોજ 2GB 4G/3G ડેટા મળે છે.

fallbacks

માહિતી અને પ્રસારણ મંત્રીનું મોટું નિવેદન, ટૂંક સમયમાં 5G થશે ઇન્ડીયા

આ પ્લાનમાં 28 દિવસ માટે લોકલ, એસટીડી અને રોમિંગ અનલિમિટેડ કોલિંગની સુવિધા. દરરોજ 100SMS મફત છે. આ ઉપરાંત વોડાફોન પ્લે સ્ટોર પર 28 દિવસ માટે લાઇવ ટીવી, મૂવીનો ફાયદો ઉઠાવી શકો છો. વોડાફોન પ્લે એપ ડાઉનલોડ કરવા માટે ટાઇપ કરો PLAY અને 199 પર મોકલી દો.

આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokia 5.2 અને Nokia 6.2, જાણો કિંમત

વોડાફોનનો 199 રૂપિયાનો પણ પ્લાન છે. આ પ્લાનમાં ઉપરની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં 1.5 જીબી ડેટા જ મળે છે. સાથે જ MyVodafone App દ્વારા 199 રૂપિયાનું રિચાર્જ કરતાં 100 ટકા કેશબેક મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More