Home> Technology
Advertisement
Prev
Next

Amazon Prime: Vodafone પોતાના પ્રીપેડ યૂજર્સને આપી રહ્યું 50% ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો લાભ

વોડાફોન, પોતાના પ્રીપેડ યૂજર્સને મફતમાં એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. જોકે ઓફર જ્યાં એક તરફ પોસ્ટપેડ સુધી જ લિમિટેડ છે તો બીજી કંપની પોતાના પ્રીપેડ યૂજર્સને એકલા છોડવા માંગતી નથી.  

Amazon Prime: Vodafone પોતાના પ્રીપેડ યૂજર્સને આપી રહ્યું 50% ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો લાભ

નવી દિલ્હી: વોડાફોન, પોતાના પ્રીપેડ યૂજર્સને મફતમાં એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. જોકે ઓફર જ્યાં એક તરફ પોસ્ટપેડ સુધી જ લિમિટેડ છે તો બીજી કંપની પોતાના પ્રીપેડ યૂજર્સને એકલા છોડવા માંગતી નથી.  

fallbacks

પેટ્રોલના વધ્યા ભાવ, સતત બે દિવસથી ડીઝલમાં રાહત, જાણો આજના ભાવ

શું છે એમેઝોન પ્રાઇમની યૂથ ઓફર
એમેઝોન પ્રાઇમ યૂથ ઓફરને વોડાફોન દ્વારા આપવામાં આવી રહી છે. જ્યાં કંપનીએ એમેઝોનની સાથે ભાગીદારી કરી છે. યૂથ ઓફરની મદદથી આ તે યૂઝર્સ માટે જેમની ઉંમર 18 થી 24 વચ્ચે છે એટલે કે આ લોકોને આ ઓફર અડધી કિંમતે મળશે. 

Mi Pay ભારતમાં થઇ લોન્ચ, Google Pay, Phone Pe, Paytm ને મળશે પડકાર

અમેઝોન પ્રાઇમ મેંબરશિપમાં તમને શું મળે છે
અમેઝોન પ્રાઇમ મેંબરશિપ એક એવી સર્વિસ છે જ્યાં તમે વીડિયો ઉપરાંત તમને સામાનને જલદીથી જલદી મંગાવી શકો છો. એક જ દિવસની ડિલીવરી માટે યૂઝર્સે 100 રૂપિયા આપવા પડે છે પરંતુ આ મફતમાં છે. તો બીજી તરફ તેનાથી તમે વીડિયો, ઓડિયો પ્રાઇમ રીડિંગનો પણ ફાયદો પણ ઉઠાવી શકો છો. 

Airtel Digital TV અને Dish TV થઇ શકે છે એક, બનશે ભારતની સૌથી મોટી DTH કંપની

કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો ફાયદો
તેના માટે તમારે માય વોડાફોન એપ ડાઉનલોડ કરવાની જરૂર છે. ત્યારબાદ બેનર પર દેખાઇ રહેલી જાહેરાત પર ક્લિક કરવું પડશે અને ઓફરનો ફાયદો ઉઠાવવો પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More