નવી દિલ્લીઃ આજે દરેક લોકો વોટ્સએપનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને વોટ્સએપ પર મુકવામાં આવતું ડિસપ્લે પિચ્ચર એટલેકે, ડીપી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. લોકો છૂપેથી પણ એકબીજાના ડીપી જોતા હોય છે. આવા સમયે એ જાણવું જરૂરી બન્યું છેકે, કોણ તમારો ડીપી જોઈ રહ્યું છે. કોણ જોવે છે તમારો Whatsapp DP, જાણવા માટેની છે આ ટ્રીક.
Whats app માટે ઘણા એવા tips અને tricks છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી.આવી જ એક ટેકનીક વિશે તમને જણાવીએ જે વોટ્સએપમાં પ્રોફાઈલ પિક્ચર સાથે જોડાયેલી છે. આ ટ્રિકની મદદથી તમે જાણી શકશો કે તમારા Whatsapp ફોટો કોઈ છૂપાઈને જોઈ રહ્યુ છે. આવો જાણીએ તેના વિશે...આ રીતે ખબર પાડો કે કોણ તમારા Whatsappના DP પર રાખી રહ્યુ છે નજર...તમારા વોટ્સએપના પ્રોફાઈલ ફોટા પર કોણે કોણે નજર નાખી તે જાણવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાંથી પોતાના સ્માર્ટ ફોનમાંથી WhatsApp-Who Viewed Me અથવા Whats Tracker નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની સાથે તમારે 1mobile market એપને પણ ડાઉનલોડ કરવી પડશે. જો કે આ એપ્લેકેશન ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. તમારા મોબાઈલમાં જ્યારે WhatsApp-Who Viewed Me એપ ઈન્સ્ટોલ થઈ જશે જેથી તમે એ લોકોને જોઈ શકશો જેને તમારા વોટ્સએપ પ્રોફાઈલ ફોટોને જોઈ હશે...24 કલાકની અંદર જેને ફોટો હોય તેની જાણકારી મળશે. આ એપ્લિકેશનની લિસ્ટમાં એવા નામો વિશે ખબર હશે જેણે છેલ્લા 24 કલાકની અંદર તમારો DP જોયો હશે. એપ્લિકેશન તમારી સામે CONTACT કેટેગરી રાખશે જેથી કોણ તમારો Whatsapp DP ચોરી-છૂપીથી જુએ છે તે જોઈ શકશે.
આ એપ્લિકેશનને તમારા જોખમ પર ડાઉનલોડ કરો:
આ એપ્લિકેશનને તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરતા પહેલા તેની સંપૂર્ણ જાણકારી લઈ લો. આ એપ્લિકેશન સુરક્ષિત છે કે નહીં તેની આધિકારીક જાણકારી નથી. જો તમે ઈચ્છો તો તમારા જોખમ પર આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો.
Anupamaa છોડી દેશે વનરાજનો સાથ, કાવ્યા સંભાળશે કૈફેની બાગડોર, જાણો અંદરની વાત
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે