Valentine Day Gifting Ideas: અત્યાર સુધીમાં તમે વેલેન્ટાઇન ડે ગિફ્ટ તો ખરીદી જ લીધી હશે, પરંતુ જો તમે હજી સુધી એવું નથી કર્યું તો આજે અમે તમારા માટે એક લિસ્ટ લાવ્યા છીએ. અહીં અમે તમને સ્માર્ટવોચ, ઈયરબડ, સ્પીકર અને ફોન વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમે તમારા પાર્ટનરને આ વેલેન્ટાઈન પર આપી શકો છો. ચાલો આ વિકલ્પો વિશે જાણીએ.
ગુજરાતના ધારાસભ્યોની દાદાગીરી: નોટિસ છતાં ક્વાર્ટર ખાલી ન કરતાં આજે તાળા તોડી કબજો
હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત 20,999 રૂપિયા છે. તેને 5000mAh બેટરી અને 120Hz રિફ્રેશ રેટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ તેમાં Snapdragon 695 5G ચિપસેટ આપવામાં આવી છે. આ સિવાય 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ આપવામાં આવ્યું છે. તેમાં 108MP કેમેરા છે.
કોઈ કરતું મારપીટ તો કોઈનું હતું બીજા સાથે અફેર, ખરાબ રીતે અલગ થયા આ TV સેલિબ્રિટી
NoiseFit Force Rugged Round Dial Bluetooth Calling Smart Watch: જો તમારા પાર્ટનરને સ્માર્ટવોચ પહેરવાનું પસંદ છે, તો તેને આ ઘડિયાળ ગમશે. તેની કિંમત 2,999 રૂપિયા છે. તે 1.32 ઇંચ રાઉન્ડ ડાયલ સાથે આવે છે. તે બ્લૂટૂથ કોલિંગ સાથે પણ આવે છે. તેમાં ઇન-બિલ્ટ માઇક છે. આ હૃદય અને ઓક્સિજનનું મોનિટરિંગ કરે છે.
વૈવાહિક જીવનની સમસ્યા થશે દુર અને રુપિયાથી છલોછલ રહેશે તિજોરી, અજમાવો રોટલીના ટોટકા
boAt Airdopes 141 Bluetooth: તેની કિંમત 1,099 રૂપિયા છે. વેલેન્ટાઈન ડે માટે આ એક સારી ભેટ પણ સાબિત થઈ શકે છે. તે લિથિયમ પોલિમર બેટરી સાથે આવે છે. પાણી પ્રતિરોધક પણ. આ સિવાય નોઈઝ કેન્સલેશન અને સ્વેટપ્રૂફ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં અહીં ખેડૂતો બેહાલ! ગત વર્ષની સરખામણીમાં કોડીના ભાવે વેચાઈ રહ્યા છે 'ટામેટા
Croma Boombox 40W Portable Bluetooth Speaker: જો તમારો પાર્ટનર સ્પીકર પર ગીતો સાંભળવાનો શોખીન હોય, તો આ એક શ્રેષ્ઠ ભેટ વિકલ્પ સાબિત થઈ શકે છે. તે IPX5 વોટર રેઝિસ્ટન્ટ ફીચર સાથે આવે છે. તેને રૂ.4,499માં ખરીદી શકાય છે. તે Google Assistant સુસંગત છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે