અનિલ મુકીમે ગુજરાતનાં નવા મુખ્ય સચિવ તરીકે પદભાર ગ્રહણ કર્યો...
અનિલ મુકીમે (Anil Mukim) ગુજરાતનાં 29માં (Gujarat) નવા મુખ્ય સચિવ (Chief secratay) તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. ડૉ. જે.એન સિંહ (J N SINGH) નિવૃત થતા હોવાનાં કારણે મુકીમને નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ વડાપ્રધાન મોદી (PM Modi) અને અમિત શાહનાં (Amit Shah) નજીકનાં અધિકારી ગણવામાં આવે છે.

|Updated: Nov 30, 2019, 06:45 PM IST