આહ્વામાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન
આહ્વામાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતોને ચોમાસામાં નુકસાન થયા બાદ હવે તેઓ શિયાળુ પાકમાં પણ પસ્તાય તેવી શક્યતાઓ પેદા થઇ છે. આહ્વામાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનાં પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે.

|Updated: Nov 30, 2019, 08:30 PM IST