Videos

સુરત: રત્નકલાકારોને 600 રૂપિયામાં મળશે 1 લાખ રૂપિયાનો મેડીકલેઇમ

મદી અને બેરોજગારીને લઈ GJEPC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફક્ત 600 રૂપિયામાં 1 લાખ રૂપિયાનો મેડિક્લેમ આપવામાં આવશે. મેડીકલેઇમની બાકીની રકમ GJEPC ચૂકવશે. તેના માટે રત્નકલાકારોએ ફોર્મ ભર્યા છે.

Video Thumbnail
Advertisement

Read More