1 હજાર કરોડ રૂપિયાના બોગસ બિલિંગના આરોપીની ધરપકડ
સ્ટેટ GST વિભાગે 1 હજાર કરોડ રૂપિયાના બોગસ બિલિંગના આરોપીની ધરપકડ કરી છે. બોગસ બિલિંગ કૌભાંડના ફરાર આરોપી પરેશ નાથાલાલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં હાજર થતાં જ આરોપીની કોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે. પરેશ ચૌહાણ અમદાવાદના સેટેલાઇટમાં રહે છે. GST વિભાગે 8 દિવસ ઘર અને ઓફિસે સર્ચ કર્યું હતું. જે-તે સમયે ફરાર આરોપી સામે વોરંટ ઇશ્યુ કર્યું હતું. પરેશ એકલા હાથે 72 રજિસ્ટર્ડ પેઢીઓ ચલાવતો હતો. હાલ 900 કરોડથી વધુ રૂપિયાનું બોગસ બીલિંગ સામે આવ્યું છે અને 100 કરોડ ટેક્સની ચોરી સામે આવી છે. ત્યારે પોલીસ દ્વારા કોર્ટ પાસે પરેશ ચૌહાણના 14 દિવસના રિમાન્ડ મંગવામાં આવ્યા છે.

|Updated: Jan 01, 2020, 10:20 AM IST