ચીનમાં MBBSનો અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યા
ચીનના જ્યૂજયાન સિટીમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ગુજરાતના 10 વિદ્યાર્થીઓ વતનમાં પરત ફર્યા છે. જેમાં પંચમહાલ, મહીસાગર અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે ગોધરાના પણ 4 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે.

|Updated: Jan 29, 2020, 04:45 PM IST