100 ગામ 100 ખબર: હોળિકા દહન સહિતના અન્ય જુઓ સમાચાર
ગાંધીનગરના પાલજ ખાતે હોળિકા દહનની તમામ તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે. 1500 મણથી વધારે 25 ફુટ ઉંચો સુકા લાકડાનો ઢગ તૈયાર કરવામાં આવ્યો હતો. સંધ્યાકાળે પોણા સાત વાગે હોળિકા દહન થશે. ગામની સ્થાપના થઇ ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.

|Updated: Mar 09, 2020, 09:50 PM IST