100 ગામ 100 ખબર: ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, ખાનગી શાળામાં બાળકોને ભણાવો...
100 ગામ 100 ખબરમાં જુઓ જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે ખાનગી શાળાના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું. સરકારી શિક્ષણ પરથી લોકોને વિશ્વાસ ઉઠતો જાય છે. ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા અપીલ કરી છે. તો ધારાસભ્યના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

|Updated: Feb 22, 2020, 09:25 AM IST