11માં ડિફેન્સ એકસ્પોનો આજથી લખનઉમાં પ્રારંભ
11માં ડિફેન્સ એક્સ્પોનો આજથી લખનઉમાં પ્રારંભ થશે. પીએમ મોદી આજે ડિફેન્સ એકસ્પોનું કરશે ઉદ્ધાટન. સમગ્ર દુનિયા જોશે ભારતીય સેનાની તાકાત. એક્સ્પોમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત 35 દેશોના રક્ષામંત્રીઓ હાજર રહેશે. 54 દેશોના સેના વડાઓ અને દુનિયાભરના હથિયાર ઉત્પાદક ઉદ્યોગપતિઓ ભાગ લેશે. લખનઉમાં આ મેગા શો 5 દિવસ ચાલશે.મેગા શો માં સ્વેદશી હથિયારો પર ખાસ ફોકસ રહેશે. તોપ થી લઇને તેજસ સુધી તમામ હથિયારોનું પ્રદર્શન થશે.

|Updated: Feb 05, 2020, 10:20 AM IST