4 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને મોકલવામાં આવ્યા જયપુર
ધારાસભ્યનો તૂટતા બચાવવા કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે આ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મદદ લીધી છે. ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે અને આજે વધુ 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવામાં આવશે.

|Updated: Mar 15, 2020, 07:20 PM IST