NID પાછળ ભેખડ ધસી પડતા 2 મજુરોનાં મોત નિપજ્યાં છે.
NID પાછળ ભેખડ ધસી પડતા 2 મજુરોનાં મોત નિપજ્યાં છે. ઉપરાંત 1 શ્રમીકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો છે. રિવરફ્રંટમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં આ ગાબડું પડ્યું હતું. 2 મહિલાઓનાં મોત નિપજ્યાં હતા.

|Updated: Dec 21, 2019, 06:20 PM IST