Malegaon Bomb Blast Verdict: મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે આજે માલેગાંવ 2008 બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ સાત આરોપી ટ્રાયલનો સામનો કરી રહ્યા હતા. કોર્ટે આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. આ આરોપીઓમાં પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી સામેલ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
2008 malegaon bomb blast case verdict watch video for details