24 કલાક ન્યૂઝ: ગુજરાતના બે ટોપ ટિકટોક સ્ટાર વચ્ચેનું શાબ્દિક યુદ્ધ થયું વાયરલ
હાલ ગુજરાતમાં ટીકટોક પરનું શાબ્દિક યુદ્ધ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. કિર્તી પટેલ અને દેવાયત ખાવડ ટિકટોક પર એકબીજાના નામ લીધા વગર શાબ્દિક યુદ્ધ કરી રહ્યાં છે. નામ લીધા વગર કટાક્ષ કરતા હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.

|Updated: Feb 09, 2020, 11:40 PM IST