Videos

ચોટીલામાં યુવતી પર આચર્યું દુષ્કર્મ, આરોપીની અટકાયત

રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવતા ખડભળાટ મચી ગયો છે. રાજકોટના ચોટીલા ખાતે એક વ્યક્તિએ 25 વર્ષીય યુવતીને PSI બનાવવાની લાલચ આપી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ યુવતીના બિભસ્ત ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જો કે, પોલીસે આ ઘટનામાં એઝાઝ નૂરમહમ્મદ ગઢવાળાની અટકાયત કરી છે.

Video Thumbnail
Advertisement

Read More