2019ની ચૂંટણી માટે કવાયત તેજ, ગુજરાતની 26 બેઠકોના પ્રભારી નક્કી કરાયા
2019ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં કવાયત તેજ કરવામાં આવી છે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે પ્રભારી નક્કી કરી નખાયા છે. લોકસભા સ્ટડી કો ઓર્ડીનેશન કમિટીની આજે વર્કશોપ પણ યોજાવવાની છે.
|Updated: Jul 29, 2018, 01:32 PM IST