તલોદની સાબરકાંઠા બેંકમાંથી 3 લાખ રૂપિયાની ચોરી
સાબરકાંઠાના તલોદમાં સાબરકાંઠા બેંકમાં આજે રૂપિયા 3 લાખની ચોરીની ઘટના સામે આવી છે. બેંકના અંદરના વિભાગમાં જઈને ટેબલ પરથી રૂપિયા 3 લાખ રોકડની ચોરી કરી ગઠીયો ફરાર થઇ ગયો હતો. ચોરી કરતા ઈસમનો વિડીયો સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. ઘટનાની તલોદ પોલીસને જાણ કરતા તલોદ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. સીસીટીવી કેમરા આઘારે તલોદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

|Updated: Jan 15, 2020, 07:30 PM IST