જમ્મુ કાશ્મીરના કિશ્વતાવાડમાંથી 3 આતંકીઓની ધરપકડ
જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં સુરક્ષાદળો (Security Force)એ આતંકવાદીઓના એક કાવતરાને નિષ્ફળ કર્યું છે. કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો છે. સુરક્ષાદળોએ કઠુઆના દિલાવલ વિસ્તારના દેવલ ગામમાં આ વિસ્ફોટક જપ્ત કર્યો છે. સુરક્ષાદળો હવે એ તપાસમાં લાગી ગયા છે કે આ વિસ્ફોટકો કયા હેતુથી લાવવામાં આવ્યા હતાં.

|Updated: Sep 23, 2019, 04:25 PM IST