Videos

સુરતથી 3 TRB જવાન પીધેલી હાલતમાં ઝડપાયા

દક્ષિણ ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરીને ઉજવણી કરતાં લોકોની પોલીસે રાત્રે ધરપકડ કરી હતી. સુરતમાં રાત્રિ દરમિયાન પોલીસે પેટ્રોલિંગ કરીને 230 જેટલા લોકો સાથે ડુમસથી 3 ટીઆરબી જવાનને પણ ઝડપી લીધા હતાં.

Video Thumbnail
Advertisement

Read More