વલસાડમાં વહેલી સવારે 4.8ની તિવ્રતાનો ભૂંકપના આંચકા, લોકોમાં છવાયો ભય
વલસાડ નજીક વહેલી સવારે ભૂકંપનો 4.8નો આંચકો અનુભવાયો હતો. સવારે 5:22 મિનિટે ધરતી ધ્રૂજી હતી. વલસાડ જીલ્લાના ઉમરગામ અને બોર્ડરના મહારાષ્ટ્રનો તલાસરી તાલુકો તેમજ દાદરા નગર હવેલી પણ ધ્રુજી હતી. ઉમરગામથી નજીક મહારાષ્ટ્રના બોરડી નજીક ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. ભૂકંપના અવાર નવાર આવતા આંચકાઓથી લોકોઆ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

|Updated: Dec 14, 2019, 03:25 PM IST