બિન સચિવાલય ક્લાર્ક ગેરરીતિમાં કોંગ્રેસનો હાથ, જુઓ વીડિયો
બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ભારે વિવાદ થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે પોલીસ દ્વારા 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં મોકલવામાં આવેલી ટીમને મહત્વની સફળતા મળી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.

|Updated: Dec 25, 2019, 10:15 PM IST