Videos

તાપી-સોનગઢ તાલુકામાં બન્યો વિચિત્ર બનાવ, 20 કોથળામાં ભરી લાશ

ગરમીનો આકરો તાપો લોકોનો પરસેવો નહિ, પણ આખેઆખો નિચોવી રહ્યો છે. એપ્રિલના અંતમાં ગરમીના પારાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. માત્ર જનજીવન જ નહિ, પણ અબોલ પશુઓ પર પણ તેની સીધી અસર દેખાઈ રહી છે. ત્યારે તાપી-સોનગઢ તાલુકામાં વિચિત્ર બનાવ બન્યો છે. ઉકાઈ પંથકમાં કાળઝાળ ગરમીને કારણે 500થી વધુ ચામાચીડિયાના મોત થયા છે.

Video Thumbnail
Advertisement

Read More