Videos

રાજકોટની 523 ખાનગી શાળાને અપાઈ નોટીસ, જાણો શું છે મામલો

રાજકોટની 523 ખાનગી શાળાને અપાઈ નોટીસ. RTI એક્ટ 2009 હેઠળ માન્યતા માટે જરૂરી આધાર પુરાવા રજૂ ન કર્યા હોય તેવી શાળાને નોટીસ આપાઈ. મોટાભાગની શાળાઓમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ. રાજકોટમાં470 , ઉપલેટની 23 અને જેતપુરની 30 ખાનગી શાળાને 10 દિવસમાં જવાબ આપવા જણાવ્યું.

Video Thumbnail
Advertisement

Read More