Videos

સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઉચી પ્રતિમા થશે સ્થાપિત

સાળંગપુર હનુમાન ખાતે ભગવાન હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 500 ટન વજનની હનુમાનજીની પ્રતિમા હશે. હનુમાનજીના પરાક્રમી સ્વરૂપની પ્રતિમા બનાવવામાં આવશે. પ્રતિમા બનવવાની શીલા આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે. સવારે 9 વાગે અમદાવાદ ખાતે શીલા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લેક ગ્રેનાઈટથી હનુમાનજીની પ્રતિમા બનાવવામાં આવશે.

Video Thumbnail
Advertisement

Read More