Videos

બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યા, 7 ના મોત

દિલ્હીથી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા બિહારના વૈશાલી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગયા જેના કારણે 7 લોકો મોતને ભેટ્યા. આ અકસ્માત આજે મળસ્કે 3.58 કલાકે સહદેઈ બુઝુર્ગમાં થયો. પૂર્વ મધ્ય રેલવેના પ્રવક્તા રાજેશકુમારે કહ્યું કે સામાન્ય શ્રેણીનો એક ડબ્બો, એસીનો એક ડબ્બો બી3, એસ8, એસ9, એસ10 અને ચાર અન્ય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં.

Video Thumbnail
Advertisement

Read More