ગીર ગઢડાના જંગલમાં એક સાથે જોવા મળ્યા 7 સિંહો, વીડિયો થયો વાયરલ
ગીર સોમનાથના ગીર ગઢડાના જંગલોમાં એક સાથે 7 સાવજો જોવા મળ્યા હતા. ત્યારે જંગલ વિસ્તારમાં નાના મોટા આ સાત સિંહો ગાયનું મારણ કરી મિજબાની માણી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

|Updated: Jan 23, 2020, 06:00 PM IST