Videos

અમદાવાદના માર્ગો પર દોડતી થઇ 8 ઇલેક્ટ્રિક બસો, જાણો ખાસિયત

આખરે અમદાવાદના માર્ગ પર ઇલેક્ટ્રીક બસ દોડતી થઇ ગઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ કરેલી જાહેરાત અંતર્ગત હાલમાં શહેરના માર્ગ પર 8 ઇલેક્ટ્રીક બીઆટીએસ બસ દોડતી કરી દેવામાં આવી છે. અને આ ઇલેક્ટ્રીક બસ દોડવવા માટે એએમસીએ સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભી કર્યુ છે. ત્યારે પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે આગામી દિવસોમાં શહેરમાં માર્ગો પર વધુ 300 ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ દોડાવવાનું આયોજન કરાયુ છે.

Video Thumbnail
Advertisement

Read More