ભુજમાં ત્રણ બાઈક સવારે ફિલ્મી ઢબે વેપારીને લૂંટ્યો
ભુજના ભાનુશાલી નગર વિસ્તારમાં મોડી રાત્રે વેપારી સાથે સાડા આઠ લાખની રોકડની લૂંટ આચરવામાં આવી હતી. દુકાન વધાવીને સંચાલકો ઘરે જતા હતા તે દરમિયાન ત્રણ બાઈક સવારે ત્યાં આવી ફિલ્મી ઢબે લૂંટનું કૃત્ય આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ તંત્રએ નાકાબંધી સાથે હરકતમાં આવ્યું હતું.

|Updated: Oct 19, 2019, 09:50 AM IST