A unique example of Gauraksha in Bhabhar, a pendatula made by a calf!
આમ તો તમે ઘણા લોકોની રજત તુલા, સુવર્ણ તુલા કરવામાં આવી એવું સાંભળ્યું હશે.... પરંતુ ક્યારેય ગાય કે વાછરડાની તુલા કરાઈ હોય તેવું નઈ જ સાંભળ્યું છે.... જીંહા સાંભળીને નવાઈ લાગશે પણ આવું બન્યું છે બનાસકાંઠામાં... જ્યાં ભાભરમાં ગૌરક્ષાની અનોખી મિસાલ જોવા મળી હતી... ભાભરમાં વાછરડીની પેંડાતુલા કરવામાં આવી હતી... સિસોદરા ગામે લાલભાઈ માળી નામના ખેડૂતના ત્યાં ગાય માતાએ ગઈકાલે જન્મ આપ્યો હતો... વાછરડીનું નામ કૃષ્ણ પ્યારી પડાયું હતું... ખેડૂત દ્વારા દ્વારકાધીશની માનતા સ્વરૂપે 25 કિલો પેંડાથી વાછરડીને તોલાઈ હતી...
A unique example of Gauraksha in Bhabhar, a pendatula made by a calf!