પાટણના અબિયાણાના સરપંચે સીએમ રૂપાણીને લખ્યો પત્ર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણાના સરપંચ દ્વારા વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અબિયાણા જૂથ પચાયતના સરપંચ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. 2017માં ભારે વરસાદમાં અબિયાણાથી ગડસઇ ડિસ્ટ્રી કેનાલ ટૂટી હતી. જેને લઈ ગ્રામજનોની રજુઆતને પગલે સરકાર દ્વારા ગડસઇ ડિસ્ટ્રીક કેનાલ મંજુર કરાઈ હતી. પરંતુ નર્મદા વિભાગની ઉદાસીતાને લઈ આજદિન સુધી ગ્રામજનો કેનાલથી વંચિત છે. છેલ્લા બે વર્ષથી અબિયાણા ગામના ખેડૂતોને રવિ સીઝન માટે પાણી મળ્યું નથી. જેને લઈ ખેડૂતોના ઉભા પાક પાણી વિના સુકાઈ રહ્યા છે.

|Updated: Jan 30, 2020, 05:35 PM IST