ખેડાઃ ઠાસરા પાસે એસટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત, 20 લોકોને ઈજા
ખેડા જિલ્લાના ઠાસરા પાસે એસટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત થવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 20થી વધુ મુસાફરોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.

|Updated: Oct 17, 2019, 10:25 PM IST