ગાંધીનગરના કોબા નજીક ભેખડ ધસી, દટાયેલા લોકોના રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો
ગાંધીનગરમાં કોબા નજીક ભેખડ ધસી પડતા 5 લોકો દટાયા હોવાની આશંકા. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. દટાયેલા લોકોનું લાઈવ રેસ્ક્યુ જુઓ ઝી 24 કલાક પર લાઈવ

|Updated: Feb 06, 2020, 01:15 PM IST