Videos

ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ કર્યા ગ્રહણ

ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતએ શપથ ગ્રહણ કર્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોએ હાજરી આપી.

Video Thumbnail
Advertisement

Read More