એસીવાલે બાબુ: સરકારી ખર્ચે સગવડો ભોગવતા અધિકારીઓ પર ઝી 24 કલાકનું ખાસ રિયાલિટી ચેક
વિકાસ કમિશ્નર ની કચેરી દવરા જિલ્લા પંચાયત માં ફરજ બજાવતા વર્ગ 1 અને વર્ગ 2 ના કર્મચારીઓ ની ચેમ્બર કે વાહન માં એ.સી હોય તો તેનો સ્વ ખર્ચે ઉપયોગ કરવાનો હોય છે અને તેમાં જો સરકારી કચેરી માંથી વીજળી નો ઉપયોગ કર્યો હોય તેવા અધિકારી પાસે થી વધારાનું વીજ બીલ વસુલ કરવું તેમજ વાહન માં જો એ.સી નો ઉપયોગ કર્યો હોય તો ડીઝલ કે પેટ્રોલ નો ખર્ચ જે ઉપયોગ કરતા અધિકારી પાસે થી વસુલ કરવા અંગે નો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેનું રિયાલિટી ચેક

|Updated: Jan 10, 2020, 10:45 AM IST